લીલીયા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ

લીલીયા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ

લીલીયા,
લીલીયા તાલુકા કક્ષાનું મથક હોવા છતાં બસ સ્ટેન્ડમાં કોઇ સુવિધા નથી. પાણીનું પરબ બનાવેલ છે તેમાં પાણી નથી, ઉનાળાની શરૂઆત થતાં બસ સ્ટેન્ડમાં પાણી પીવા માટે મુસાફરો વલખા મારી રહ્યા છે અને ટાઇમ ટેબલ પણ નથી. લાઇટ કે પંખાની સુવિધા નથી તેમજ બસ સ્ટેન્ડમાં સફાઇનો અભાવ છે. જયાં બેસવા જાય ત્યાં ધ્ાુળની ડમરીઓથી ભરેલ છે. વહેલી સવારે રેલ્વે સ્ટેશનથી મુસાફરો બસ સ્ટેન્ડ આવે તો તેને હાજતે જવા માટે જે મુસાફરો ઉભા હોય અથવા આજુબાજુ દુકાન વાળાઓને પુછે તો જવાબ મળે કે અહિંયા કોઇપણ વ્યવસ્થા નથી. કોઇ પદાધિકારીને પડી નથી. તેમજ રાજકીય માણસોને આ બાબત ધ્યાને આવતી નથી. બસ સ્ટેન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ છે અને ગંદકીના કારણે દુરગંધ મારે છે. જેના કારણે મુસાફરો પરેશાન થઇ રહ્યા