રાજુલા,
રાજુલા શહેરમાં હવેલી ચોક બજાર અને જી વિસ્તારમાં આવેલી ગટર ના પાણી ઉભરાણા પાલિકામાં કોઈ જાગૃત થશે વહીવટદાર પ્રશ્ન ઉકેલશે સોસાયટીઓમાં રોષ રાજુલા માં આવેલી નીચલી બજાર ઉર્ફે હવેલી શોક વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાંથી બે ફોર્મ પાણી જતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ ગટર અંગે પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી કોઈ સાંભળતું નથી ત્યારે બીજી તરફ રાજુલા વ્હાઇટ હોટલ થી શ્રીજી નગર સુધીમાં ગટરનું પાણી બેવફા જાય છે ગટર રીપેરીંગ અને પાણી નિકાલ કરવા માટે મહિનામાં આઠ વાર કહેવામાં આવે છે ગટર સાફ કરવા ન આવતા હવે તો સોસાયટીના લોકો પોતે પણ કરવા મંડ્યા છે શ્રીજી સોસાયટીના લોકોનું કેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટદાર મામલદાર નગરપાલિકાના સફાઈ કામદારોને આખા દિવસમાં ક્યાં કામ કરે છે તે તપાસ ન કરતા હોવાથી આ ખુલ્લી ગટરો બેફામ પાણી વયુ જાય છે ત્યારે સવારમાં સફાઈ કરવા આવે છે ત્યારે તે ગટરનું પાણી જતું હોય છે તે કર્મચારીઓ પાણી જોઈને ભાગી જાય છે કારણ કે સુપરવાઇઝર નું કહ્યું પણ હવે કર્મચારી કરતા નથી જેને કારણે આજે વ્હાઇટ હોટલથી શ્રીજી નગર ખુલ્લી ગટરનું બેફામ પાણી વયુ જાય છે ત્યારે સવારમાં સેવાભાવી લેતાવાસીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને ગટર સાફ કરી હતી આ ગટરનો કાયમી ઉકેલ કરવા માટે આ વિસ્તારના લતાવાસીઓએ નગરપાલિકાનો હવાલો સંભાળતા રહું ભાઈ ખુમાણ તથા એન્જિનિયર પ્રભાતભાઈ તપાસ કરી એસ્ટીમેન્ટ બનાવેલ છે અગાઉ તે પ્રમાણે કામગીરી પૂર્ણ તેવી શ્રીજી નગરના લોકોને માંગણી અને લાગણી