Homeઅમરેલીઅમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે

અમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે

Published on

spot_img

અમરેલી,
આજ2ોજ અમ2ેલી ડીસ્ટ્રીકટ ચેમ્બ2 ઓફ ના પ્રમુખ ભગી2થભાઈ ત્રિવેદીએ અમ2ેલીના ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ચતુ2ભાઈ અકબ2ી, ગી2ીશભાઈ ભટ્ટ, હ2ેશભાઈ સાદ2ાણી, યોગેશભાઈ ગણાત્રા તથા યોગેશભાઈ કોટેચા વિરૂધ્ધ ભા2તીય ફોજદા2ી કલમ 499, પ00 વિગે2ે મુજબ ફોજદા2ી ફ2ીયાદ દાખલ ક2ેલ હતી.
ઉપ2ોક્ત ફ2ીયાદની વિગતે જોવામાં આવે તો ચતુ2ભાઈ અકબ2ી કે જેઓ પોતે પ્રમુખ ત2ીકે છેલ્લા દિવસોથી વોટસએપના માધ્યમથી જુદા જુદા ગૃપમાં મેસેજો વાય2લ ક2ેલ છે અને વાય2લ ક2ેલ મેસેજોમાં આ કામના ફ2ીયાદી ભગી2થભાઈ ત્રિવેદીની મદદનીશ ચે2ીટી કમિશ્ન2ે ચેમ્બ2 ઓફ પ્રમુખ ત2ીકે હકાલપટ્ટી ક2ેલ છે તેવુું જણાવેલ છે. તેમજ તે સમાચા2 તથા મેસેજમાં ભગી2થ ત્રિવેદીને ચેમ્બ2ના ધ2ા2 પ્રમુખ બની બેઠેલા હોવાનું જણાવેલ છે તથા વેપા2ી સંગઠનોને ગે2માર્ગે દો2ેલ છે તેમજ પ્રમુખ ત2ીકે ચે2ીટી કમિશ્ન2ે તેમની હકાલપટ્ટી ક2ી પ્રમુખ ત2ીકેની તેમની નિમણુંકને 2દ ક2ેલ છે. તેવું પણ આવા મેસેજોમાં હતુ તેમજ ફ2ીયાદમાં વધુમાં એવું પણ જણાવેલ હતું કે અમ2ેલીથી પ્રસિધ્ધ થતા દૈનિક પેપ2માં ગી2ીશભાઈ ભટ્ટે જે વાંધા લીધેલ તે ચે2ીટી કમિશ્ન2ે માન્ય 2ાખીને તાલુકા પ્રમુખ, સાવ2કુંડલા પ્રમુખની જોહુકમીને પણ છતી ક2ેલ છે, અને આ સીવાય પણ આ પ્રકા2ના સમાચા2ો તેમના વિરૂધ્ધ વ્યક્તિગત 2ીતે છપાવીને તા. 22-04-2024 થી 1-પ-2024 સુધીમાં દૈનિક પત્રોમાં જુદી જુદી 2ીતે સમાચા2ો છપાવી તેમની પ્રતિષ્ઠા ખ2ડાય તેવો પ્રયત્ન ચતુ2ભાઈ અકબ2ી, ગી2ીશભાઈ ભટ્ટ, હ2ેશભાઈ સાદ2ાણી, યોગેશભાઈ ગણાત્રા તથા યોગેશભાઈ ક2ેલ છે તેમજ જુદા જુદા ગૃપમાં આ અંગેના મેેસેજ ચતુ2ભાઈએ ફો2વર્ડ ક2ીને તેમને બદનામ ક2ેલ છે અને જેનાથી તેમની પ્રતિષ્ઠા ખ2ડાયેલ છે તેમજ આ સાથે આ કામના આ2ોપીઓએ સોશ્યલ મિડીયાના ગૃપોમાં વોટસએપના માધ્યમથી જુદા જુદા દિવસે અને સમયે પોતે લખેલા મેસેજ વાય2લ ક2ેલા તેના સ્ક્રીનશોતથા સ્ક્રીનશોટના વિડીયો પણ આ ફ2ીયાદની સાથે નામદા2 કોર્ટમાં 2જુ ક2ેલ હતા.તેમજ ચતુ2ભાઈ તથા તેમની ટીમ ત2ફથી અમ2ેલીના દૈનિક અખબા2ની યાદીમાં આ કામના ફ2ીયાદી ભગી2થભાઈ વિરૂધ્ધ જણાવેલ હતુંં કે, તેઓ ધ2ા2 બની બેઠેલા પ્રમુખ હોય જેથી તેઓને તથા તેમના સાથી મિત્રોને ચે2ીટી કમિશ્ર્ન2ની લપડાક, અને તેઓએ સંસ્થાનું નામ વટાવી ખાવાનો ક2ેલ હોય જેથી તેઓને જબ2જસ્ત લપડાક, સત્યનો વિજય, દુધનું દુધ અને પાણીનું પાણી થઈ ગયુ છે. વધુમાં જણાવેલ કે આ કામના ફ2ીયાદીએ તાલુકા વેપા2ી ગે2માર્ગે દો2ી આઠ થી દસ વ્યક્તિ ભેગા મળીને સંસ્થાના પ્રમુખ બની બેઠેલા ભગી2થ ત્રીવેદીએ સંસ્થા 2જીસ્ટ્રેશન ક2વાનો દાવો ક2ેલ. જેમાં ડિસ્ટ્રીકટ ચેમ્બ2ના વર્ષોથી પ્રમુખ સેવા ક2તા ચતુ2ભાઈ અકબ2ી તથા ડિસ્ટ્રીકટ ના હોદેદા2ોએ સામી લડત આપતા ચે2ીટી કમિશ્ર્ન2ે ચતુ2ભાઈની ચેમ્બ2 ઓફ કોમર્સને માન્યતા આપી અને તેઓની પ્રમુખ ત2ીકેની નિમણુંકને આપી ભગી2થ ત્રિવેદી પ્રમુખ ત2ીકે બની બેઠેલા તેને ચે2ીટી કમિશ્ન2ે હકાલ પટ્ટી ક2ી પ્રમુખ ત2ીકેની નિમણુંક 2દ ક2તા ભગી2થ ત્રિવેદીને જબ2દસ્ત લપડાક મળેલ છે. અંગે આ કામના ફ2ીયાદી ભગી2થ ત્રિવેદીએ નામદા2 કોર્ટ સમક્ષ મદદનીશ ચે2ીટી કમિશ્ન2ને ટ્રસ્ટના 2જીસ્ટ્રેશન અંગેની અ2જી 2દ ક2તો હુકમ 2જુ ક2ેલ અને જે અંગેની હકીક્તો 2ેકર્ડ પ2 નામદા2 કોર્ટ સમક્ષ મુકેલ હતી અને તે હુકમની વિગતે તથા તેઓ ત2ફથી જે દસ્તાવેજો 2જુ થયેલ તે વિગતે ચે2ીટી કમિશ્ન2 ત2ફથી ત્રિવેદીની પ્રમુખ ત2ીકેની કોઈ હકાલપટ્ટી ક2વામાં આવેલ નથી કે ચતુ2ભાઈ અકબ2ી વાળી ચેમ્બ2 ઓફ કોમર્સને મદદનીશ ચે2ીટી કમિશ્ન2ે માન્યતા આપેલ હોય તેવું બનેલ નથી. અંગેના આધા2ો 2જુ ક2ેલ અને તેમ છતા ચતુ2ભાઈ અકબ2ી અને તેની ટીમના સભ્યો ત2ફથી મદદનીશ ચે2ીટી કમિશ્ન2શ્રીના હુકમથી વિરૂધ્ધની આવી વિકૃત 2જુઆતો મેસેજો તથા યાદીમાં જણાવવાથી ભગી2થ ત્રિવેદીની બદનક્ષી થયેલ છે. તેવું જણાવીને તેઓએ હાલની આ ફ2ીયાદ ઉપ2ોક્ત તમામ લોકો વિરૂધ્ધ નામદા2 કોર્ટમાં ક2ેલ છે.આ બાબતે ફ2ીયાદી મદદનીશ ચે2ીટી કમિશ્ન2શ્રીના હુકમની સાથે તમામ દસ્તાવેજો નામદા2 કોર્ટ સમક્ષ 2જુ ક2વામાં આવેલ હતા તથા ચતુ2ભાઈ અકબ2ીએ જુદાજુદા ગૃપમાં મદદનીશ ચે2ીટી કમિશ્ન2ના હુકમ સાચી હકીક્તથી વિપ2ીત 2ીતે જે મેસેજો વાય2લ ક2ેલ તે 2જુ ક2ેલા, જે તમામ હકીક્તો ધ્યાને લઈ નામદા2 ચીફ જયુડી. મેજી. કોર્ટે આ ફ2ીયાદ ઈન્ક્વાય2ી લેવાનો હુકમ ક2ેલ છે અને આ કામે ફ2ીયાદી ત2ફે સીનીય2 એડવોકેટ ઉદયન ત્રિવેદી 2ોકાયેલા હતા.આ કામે ફ2ીયાદીના એડવોકેટ શ્રી ઉદયન ત્રિવેદીનો સંપર્ક ક2તા જણાવેલ હતું આ બાબતે ભવિષ્યમાં બદનક્ષીનો દાવો પણ ક2વાની કાર્યવાહી ટુંક સમયમાં હાથ ધ2વામાં આવશે.

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...