જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી,14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ અનુરોધ કર્યો છે.
મતદાન એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને મંગળવારના રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું થશે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિક હોવાના નાતે સૌ મતદારો ઉત્સાહપૂર્વક