ધરતીપુત્ર શ્રી ભરતભાઇ સુતરિયા જરખીયામાં ખેતર ખેડવા લાગી ગયા

ધરતીપુત્ર શ્રી ભરતભાઇ સુતરિયા જરખીયામાં ખેતર ખેડવા લાગી ગયા

અમરેલી,
અમરેલીના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરતીપુત્ર શ્રી ભરતભાઇ સુતરિયા ગઇ કાલે મતદાન પુરુ થયા બાદ તેમને બીજા રાજયોમાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવે તે પહેલા પોતાના ેગામ જરખીયામાં પોતાનું ખેતર ખેડવા લાગી ગયા હતા આજે સવારે ઇલેકટ્રો મીડીયા હારજીત માટે તેમનો પ્રતિભાવ લેવા જયારે જરખીયા પહોંચ્યું ત્યારે ખબર પડી કે શ્રી સુતરિયા તો ખેતરે ટ્રેકટર લઇને ગયા