જુનાગઢ પોલીસે બાઇક ચોરીમાં મુદામાલ સાથે ઝડપી પાડયો

જુનાગઢ પોલીસે બાઇક ચોરીમાં મુદામાલ સાથે ઝડપી પાડયો

જુનાગઢ,

જુનાગઢ એ ડિવીઝન પીઆઇ વિ. જે. સાવજ પીએસઆઇ ઓ.આઇ. સીદી તથા પોલીસ સ્ટાફે જુનાગઢ પંચેશ્ર્વર વિસ્તારમાંથી ચોરાયેલ હિરોહોન્ડા બાઇક તથા સ્પ્લેન્ડર બાઇક મળી રૂા.65 હજારના મુદામાલ સાથે જુનાગઢના કરણ બાબુભાઇ સોમણીને મુદામાલ સાથે ઝડપી પાડયો