રાજુલા પાસે વાહન હડફેટે બે ના મોત : એકને ઇજા

રાજુલા પાસે વાહન હડફેટે બે ના મોત : એકને ઇજા

રાજુલા,

રાજુલાનાં દાતરડી વિસળીયા વચ્ચે બાઇક ચાલકને ભારે વાહને ટક્કર મારતા બે વ્યક્તિ જેમાં બાવકુભાઇ રસાભાઇ ધ્ાુંધળવા અને ભોળાભાઇ નરસિંહભાઇ ધ્ાુંધળવા બંનેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ટ્રીપલ સવારી બાઇક અને ભારે વાહનનાં અકસ્માતમાં બાઇકમાં ત્રણ વ્યક્તિ હતા તેમાં બે મોત થયા છે જ્યારે પ્રવિણભાઇ ભરતભાઇ ચુડાસમાને ગંભીર ઇજા થતા સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડેલ છે. તમામ મહુવાના બીલડી ગામના હોવાનું જાણવા મળ્યુ છે. ડુંગર પોલીસે બનાવની જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી