Homeઅમરેલીઅમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

અમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

Published on

spot_img

અમરેલી,

રાજ્યના હવામાન વિભાગની મુજબ આગામી તા.25 મે, 2024 સુધી અમરેલી સહિત રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટ વેવ – ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને આવતા વેતનમાંથી કપાત ન થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલીના લીલીયામાં તો ગુરુવારે તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો હતો અમરેલી 44.4 નોંધાયુું હતુ. લુ ન લાગે અને લુ લાગવાથી થતી અસરોથી બચી શકાય તે માટેના આવશ્યક પગલાંઓ ભરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર – અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News