Homeઅમરેલીખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા ખનીજ ચોરી અટકાવવા કડક પગલા...

ખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા ખનીજ ચોરી અટકાવવા કડક પગલા : રૂપિયા 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Published on

spot_img

જૂનાગઢ ,

ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જવાના રસ્તે ડાબી બાજુ રેતી ચાળવાના ચારણા ખાતે આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરતા અનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 5 ટ્રક ઝડપાયા હતા અને તેને સીઝ કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ખાણ ખનીજ કચેરી, જૂનાગઢ અને મામલતદાર વંથલીની ટીમે સંયુક્ત રીતે ખનીજ ચોરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમા આજે આકસ્મિક રીતે તપાસમાં પ ટ્રક સાદી રેતીથી ભરેલા ઝડપાયા હતા. આ ટ્રકોને ડીટેઈન કરવાની સાથે તેનો વજન કરી પોલીસ વિભાગનો સોંપવામાં આવેલ છે. આમ, અંદાજે 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

Latest articles

15-09-2024

દેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં હવે અટકશે

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં...

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે મેડિકલ ઓફિસર હોવા છતાં દર્દીઓ પરેશાન

ડેડાણ, હાલ હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે ત્યારે ડેડાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ...

સુશાસનના 3 વર્ષ પૂર્ણ થતાં ક્રાંતિકારી નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી

અમરેલી, સંવેદનશીલ સરકાર અને ઉદારતાવાદી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા...

Latest News