અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

અમરેલીના સુરગપરા ગામમાં દોઢ વર્ષની બાળકી આરોહી વાડી વિસ્તારમાં અંદર જે 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા 108 અને ફાયર ફાઈટર ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી જઈ બાળકીનો રેસક્યુ કરવાની તજવીજ શરૂ કરી છે.