ચલાલા
કૌશીકભાઇ નારણભાઇ ખેતરીયા ચલાલા પર ચલાલા પોલીસ મથકમાં પોકસોના ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ ત્યાર બાદ આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ ત્યાર બાદ ધારી એડિશનલ સેશન્સ જજશ્રી શેખ સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવા ઘણી લેખિત મૌખિક પુરાવવા રજુ કરવામાં આવેલ જેમાં આ કેસના આરોપી તરર્ફે ધારીના સિનિયર એડવોકેટ વનરાજભાઇ એ. વાળા તથા અશ્ર્વિનભાઇ કે. ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઇ ધારી સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો