અમરેલી,
અમરેલીમાં ધોડા દિવસે લૂંટ અમરેલી માર્કેટિંગ યાર્ડ સામે આવેલી અંજની એન્ડ ફર્ટિલાઇઝર ડેપો હાથી સિમેન્ટ ના વેપારી ને ત્યાં ધોળા દિવસે એક વ્યક્તિ એક થેલી સિમેન્ટ લેવા આવી હતી અને ગલ્લામાં રહેલ અંદાજિત 98 હજાર રૂપિયા જેવી રકમ લઈ લૂંટારૂ ફરાર થઇ ગયો હતો. વેપારી અને આસપાસનાં લોકો પાછળ દોડ્યાં હતાં પણ લુટારૂ હાથમાં આવ્યો ન હતો. આ બનાવની જાણ કરાતા નાસી છુટેલ લુટારૂને પકડવા અમરેલી સીટી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સિટી પી.આઈ. શ્રી અજય એમ.પરમાર દ્વારા સૂચના અપાઈ
અમરેલીના માર્કેટિંગ યાર્ડ રોડ પર સિમેન્ટના વેપારીને ત્યાં ધોળા દિવસે 98 હજારની રકમ લઇ ચોર ફરાર
Published on