અમરેલી,
આપની આસપાસ જો કોઇ અસામાજીક પ્રવૃતિઓ ચાલતી હોય તો તેની સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરવા ડીઆઇજી શ્રી નિર્લિપ્ત રાયએ અનુરોધ કર્યો છે.પોલીસ કોઇ પણ પ્રકારની અસામાજીક પ્રવૃતિને માફ નહી કરે આવા અસામાજીકોને ભરી પીવા માટે રાજયભરમાં એસએમસીની ટીમો સજજહોવાનુંઅનેદારૂ,જુગાર,દાદાગીરી,સટ્ટો સહિતની અસામાજીક પ્રવૃતિઓની જાણ મળતા જ એસએમસી દ્વારા તાત્કાલીક પગલા લેવાશે તેમ શ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યું