અમરેલી,
એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સપેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપી તથા પેરોલ રજા પર ફરાર થયેલ કેદીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી ક2વા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સટેશન ગુ.2.નં – 104/2018, આઈ.પી.સી. 5.302, 201 વિ. મુજબના ગુનાના કામે આજીવન કેદની સજા ભોગવતા અને પેરોલ 2જા પરથી ફરાર થયેલ મધ્યસ્થ જેલ, રાજકોટના પાકા કામના કેદી કાનજીભાઈ ઉર્ફે ડાનો ઉર્ફે પ્રકાશ ભીખાભાઈ ગોઠડીયા, ઉ.વ.32, રહે. સાવરકુંડલા, બોઘરીયાણી રોડ, ફ્રેંડ સોસાયટી, ઈંદીરા વસાહત, તા.સાવરકુંડલા, જી.અમરેલીને ચોડકસ અને આધારભુત બાતમી આધારે બાબરા વિસ્તાર ખાતે આવેલ સરદાર સર્કલ પાસેથીપકડી પાડેલ