અમરેલી,
બાબરા તાલુકાના વલારડી ગામનીસીમમાં તળાવી તરીકે ઓળખાતી સીમમાં જીવરાજભાઈ ઉકાભાઈ કાવઠીયાની વાડી પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા રાજેન્દ્ર હીરાલાલભાઈ જોષી, ભીમજી નાગજીભાઈ કાવઠીયા, રણછોડ વશરામભાઈ કુકડીયા, હિંમત ધનજીભાઈ રાઠોડ, મયુર હરસુરભાઈ ડેર, રાજેશ મોહનભાઈ રાઠોડને અમરેલી એલ.સી.ના પો.કોન્સ. રાહુલકુમાર ઢાપાએ રોકડ રૂ/.17,800 ના મુદામાલ સાથે ઝડપી પાડયા