Homeઅમરેલીબગસરા પીજીવીસીએલના કર્મચારીનું જેઠીયાવદરની સીમમાં રિપેરીંગ દરમિયાન વિજ શોકથી મોત નિપજ્યું

બગસરા પીજીવીસીએલના કર્મચારીનું જેઠીયાવદરની સીમમાં રિપેરીંગ દરમિયાન વિજ શોકથી મોત નિપજ્યું

Published on

spot_img

અમરેલી,

મુળ વડોદરા રહેતાં હાલ બગસરા પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારી એન.જી. પરમાર ઉ.વ.32ને ફરિયાદ મુજબ જેઠીયાવદર સીમમાં વિજ ફોલ્ટ રિપેર કરવા જતાં કામગીરી દરમિયાન વિજ શોક લાગવાથી સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં સિવીલ હોસ્પિટલમાં પીએમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તેમના પરિવાર જનોને વડોદરા જાણ પણ કરવામાં આવતાં પરિવાર જનો અમરેલી આવવા રવાના થયાં છે.

Latest articles

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

જાફરાબાદમાં યુવાન ઉપર સિંહે હુમલો કરતા રાજુલાની હોસ્પિટલમાં ખસેડાયો

રાજુલા, અમરેલી જિલ્લામાં જાફરાબાદ શહેરમાં સાંજના સમયે લાઈટ હાઉસ વિસ્તારમાં ઝાંઝરૂ જવા માટે જીગરભાઈ માલાભાઈ...

Latest News

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...