અમરેલી,
અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ખટાણા ની રાહબરી હેઠળ આજરોજઅમરેલીસીટીપો.સ્ટે(1)ગુ.ર.નં.11193003240572/202કલમ303(2)મુજબતથા(2)ગુ.ર.નં.11193003240573/2024 મ્શજી કલમ 303(2) મુજબના ગુન્હાના કામે અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટર ટીમની મદદથી સી.સી.ટી.વી ફુટેજો ચેક કરી, સી.સી.ટી.વી. ફુટેજોનો અભ્યાસ કરી પોકેટ કોપની મદદથી ચોરીમાં ગયેલ મો.સા.ની ઓળખ કરી હ્યુમન સોર્સની મદદથી મળેલ ચોક્ક્સ બાતમી આધારે ચોર હરેશભાઇ ધનજીભાઇ મકવાણા ઉ.વ.30 ધંધો.મજુરી રહે.અમરેલી, હનુમાનપરા, ગરનાળા પાસે તા.જી.અમરેલીને બન્ને ચોરીના ગુન્હોમાં ચોરી કરેલ બન્ને મોટરસાયકલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ