રાજુલા,
આ કામની ફ2ીયાદ વાંકીયા ગામના સવિતાબેન કમાભાઈ ઓળકીયાએ આ કામના આ2ોપી ઉદયભાઈ અશોકભાઈ ધાધલ તથા અશોકભાઈ ઉનડભાઈ ધાધલ વિરૂધ્ધ આપેલ હતી. એ ફ2ીયાદની આ કામના ફ2ીયાદી બપો2ના 12 વાગ્યે તેમના દિક2ા કલ્પેશ સાથે તેમનુ બુલેટ સાયકલ લઈને તેમના પિય2 લાલકા મુકામે આંટો મા2વા ગયેલ હતા અને ત્યાંથી આવતા હતા તે વખતે સાંજના આશ2ેપ:30 વાગ્યે ભુતડાદાદાના મંદી2થી આગળ વાંકીયા ત2ફ જતા હતા તે વખતે 2ોડ પ2 આ કામના આ2ોપી અશોકભાઈ ધાધલ તથા દિક2ો ઉદયભાઈ બંને જણા 2સ્તાની વચ્ચે ઉભા 2હી ગયેલ હતા અને અશોકભાઈના હાથમાં લાકડી હતા તેમના દિક2ાના હાથમાં કુહાડી હતી અને અશોકભાઈ લાકડીનો ઘા ફ2ીયાદીના દિક2ા કલ્પેશે બુલેટ પ2થી પડી ગયેલ અને ફ2ીયાદી પણ સ્થળ પ2 પડી ગયેલ હતા. ત્યા2બાદ આ કામના આ2ોપીઓએ એક્સંપ ક2ી કુહાડીના ઘા ડાબા મા2ેલ અને બુલેટ પ2 મા2ેલ હતો. તે સમયે આજુબાજુની વાડી વાળા મનસુખભાઈ સ્થળ પ2 આવી ગયેલ અને આ કામના ફ2ીયાદી તથા તેના દિક2ાને વધુ બચાવેલ હતા અને ત્યાંથી પછી આ કામના ફ2ીયાદી બાબ2ા સ2કા2ી દવાખાનામાં અને ત્યા2બાદ અમ2ેલી પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ થયેલ હતા અને ત્યાં તેમને થોડા દિવસ આપીને ત્યા2બાદ ડીસ્ચાર્જ ક2વામાં આવેલ હતા. ઉપ2ોક્ત બનાવની વિગતે ફ2ીયાદી સવિતાબેનની ફ2ીયાદ પોલીસે લીધેલ હતી. ત્યા2બાદ ફ2ીયાદી ઉપ2 આ કામના આ2ોપીઓએ કુહાડી તથા લાકડીથી જીવલેણ હુમલો ક2ેલો તે બાબતે તપાસ ક2ી બંને આ2ોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ ક2ેલ હતી. આ કામે જે તે સમયે બાબ2ા તાલુકાના પાંચાળ પંથકના આગેવાનોએ માટે ખુબ પ્રયત્નો ક2ેલા પ2ંતુ આ કામે સમાધાન નહીં થતા આ કેસ સમગ્ર વિસ્તા2માં ખુબ ચર્ચાસ્પદ બનેલ હતો. ત્યા2બાદ આ કામે પુ2ાવો શરૂ થતા કામના ફ2ીયાદી તથા ઈજા પામના2 તથા નજ2ે જોના2 સાહેદોને તથા ડોકટ2શ્રીને તથા પોલીસ અધિકા2ીને ફ2ીયાદપક્ષે તપાસવામાં આવેલ હતા. આ કેસ નામદા2 બાબ2ાના પ્રિન્સીપલ જયુડી. શ્રી એસ.સી. વાઘેલા ની કોર્ટમાં ચાલી જતા ફ2ીયાદપક્ષ પોતાનો કેસ આ કામના આ2ોપી વિરૂધ્ધ સાબીત નહીં ક2ી શક્તા આ કામના આ2ોપીઓ ઉદયભાઈ અશોકભાઈ ધાધલ અશોકભાઈ ઉનડભાઈ ધાધલ ને નિર્દોષ છોડી મુક્વાનો હુકમ ક2ેલ છે. આ કેસમાં આ2ોપી તર્ફે અમ2ેલીના સીનીય2 એડવોકેટ શ્રી ઉદયન ત્રિવેદી 2ોકાયેલ હતા. આમ આ બચાવપક્ષ ત2ફથી 2જુ થયેલ દલીલો ધ્યાને લઈ આ કામના બંને આ2ોપીઓને નિર્દોષ ઠ2ાવી છોડી મુક્વાનો હુકમ બાબ2ાના પ્રિન્સીપલ જયુડી. મેજી. શ્રી એસ.સી. વાઘેલા ક2વામાં આવેલ છે.