Homeઅમરેલીલાઠીના દામનગરમાં ડિગ્રી વગરના મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો

લાઠીના દામનગરમાં ડિગ્રી વગરના મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો

Published on

spot_img

અમરેલી,

લાઠી તાલુકાના દામનગર પટેલ વાડીની સામે વ્રજ કોમ્પલેક્ષમાં આવેલ ઓમ સાંઈ કલીનીકમાં લાઠી તાલુકાના શાખપુર ગામના આસીફભાઈ આરીફભાઈ સૈયદ ઉ.વ. 27 પોતાની પાસે કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીસનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રીઓનો મુદામાલ રાખી મેડીકલ પ્રેકટીસ કરી પોતાના આ કૃત્યથી માનવ જીંદગી સાથે ચેડા કરી ગુનો કર્યાની લાઠી તાલુકા આરોગ્ય અધિકારી રતિલાલભાઈ રામજીભાઈ મકવાણાએ દામનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Latest articles

26-10-2024

25-10-2024

અર્થતંત્રના : દેશ ઘડીક પ્રગતિ કરે છે ને વળી પાછો મંદીમાં કેમ ફસાઈ જાય છે?

ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના...

લીલીયાના સલડી ગામે 900 વિઘાના તળાવના નવીનીકરણ માટે 2.42 કરોડની સૈધાંતિક મંજૂરી

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા પંથકમાં ખેડૂતો માટે બારે માસ ખેતી કરવાના સ્વપ્નને સાકાર કરવા કાર્યશીલ ધારાસભ્ય...

Latest News

26-10-2024

25-10-2024

અર્થતંત્રના : દેશ ઘડીક પ્રગતિ કરે છે ને વળી પાછો મંદીમાં કેમ ફસાઈ જાય છે?

ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના...