જુનાગઢ,
જુનાગઢના ઉપરકોટ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર પાર્કિંગ કરાવી પાર્કિંગના પૈસા ઉઘરાવતાં મોહન નેણુમલ મંગેસિન ઉ.વ.51ને એડિવીઝન પોલીસે પકડી પાડેલ છે અને તેના કબ્જાની ઓટો રિક્ષા જી જે 20 વી 6374 અને જી જે 7 એટી 3893 તથા જી જે 4 એયુ 1563 અને જી જે 23 3513 નંબરની ચાર ઓટો રિક્ષાઓ ડિટેઇન કરી છે.