Homeઅમરેલીબગસરાનાં સુડાવડ અને પાદરગઢનાં બુટલેગરો વચ્ચે માથાકુટ થતાં સુડાવડનાં બુટલેગરની હત્યાં

બગસરાનાં સુડાવડ અને પાદરગઢનાં બુટલેગરો વચ્ચે માથાકુટ થતાં સુડાવડનાં બુટલેગરની હત્યાં

Published on

spot_img

અમરેલી,
બગસરા તાલુકાના સુડાવડ ગામના તેમજ પાદરગઢ ગામના બે દારૂના બુટલેગર વચ્ચે ધંધાકીય માથાકુટ થતાં સુડાવડના જયદિપભાઇ જેતુભાઇ વાળા ઉ.વ.24ની પાદરગઢના સંજય ભાણાભાઇ વાળા ઉ.વ.24, જયદિપ દિનેશભાઇ વાંક ઉ.વ.23 સહિત ત્રણ શખ્સોએ હત્યા કરતાં મરણજનારની લાશને અમરેલી સિવીલ હોસ્પિટલમાં લાવેલ જેમનુ પીએમ ભાવનગર સિવીલ હોસ્પિટલમાં કરવામાં આવશે. આ બનાવ બનતા બગસરાના પોલીસ અધિકારી અમરેલી દવાખાને દોડી આવી વધ્ાુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવમાં ત્રણેય આરોપીઓ પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News