Homeઅમરેલીઅમરેલીનાં ભીડભંજન નજીક વાલ્વ બદલવા ખોદેલા ખાડા હજુ યથાવત

અમરેલીનાં ભીડભંજન નજીક વાલ્વ બદલવા ખોદેલા ખાડા હજુ યથાવત

Published on

spot_img

અમરેલી,
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરીજનોની જરૂરિયાતો ધ્યાને રાખી કામો તો કરવામાં આવે છે પરંતુ વિકાસકામો પુરા થાય તેવી સક્રિયતા દાખવે તે પણ જરૂરી છે. અમરેલીનાં ભરચક્ક એવા ભીડભંજન મંદિર નજીક છેલ્લા ત્રણેક દિવસથી વાલ્વની કામગીરી માટે રોડ ઉપર જ બે સ્થળોએ ખાડા ખોદી રાખ્યા છે. એક તરફ ટ્રાફિકનો ભરાવો છે બીજી તરફ ખાડાઓને કારણે રાહદારીઓ, વાહન ચાલકો કાયમ પરેશાન છે. તેથી પાલિકાએ વિકાસ કામોમાં સક્રિયતા દાખવવી જોઇએ. પાલિકા વિકાસકામો કરે છે. પણ નિયત સમયમાં કામ પુરૂ કરી દેવામાં આવે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...