Homeઅમરેલીઅમરેલી માર્કેટયાર્ડમાં ખોટી રીતે રૂપિયાની માંગણી કરનાર શખ્સને કાયમી પ્રવેશ બંધી

અમરેલી માર્કેટયાર્ડમાં ખોટી રીતે રૂપિયાની માંગણી કરનાર શખ્સને કાયમી પ્રવેશ બંધી

Published on

spot_img

અમરેલી,
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલીમાં તા.28/11/2024 ગુરૂવારના રોજ એક ખેડૂત સંસ્થામાં કપાસ વેંચવા લઈને આવેલ જે હરરાજીમાં વેંચાણ થતા વાહનનું વે-બ્રીજ વજન કરાવી ખરીદનાર વેપારીને કાંટે કપાસ ખાલી કરવા ગયેલ જયા ઉપરોકત ઈસમ વિક્રમ જીણાભાઈ વાળોદરીયા વાહન ખાલી કરવાની કામગીરી કરી રહેલ તે અન્વયે ખાલી કરતા સમયે આ કપાસ સેમ્પલ મુજબ નથી જો ખાલી કરવો તો રૂપિયા આપવા પડશે એમ બે વખત રૂપિયાની માંગણી કરતા ખેડૂત દ્વારા તેમના કમીશન એજન્ટને જાણ કરતા કમીશન એજન્ટ દ્વારા સંસ્થાને જાણ કરેલ જે અન્વયે સંસ્થા દ્વારા તપાસ કરતા હકિકત સાચી જણાયેલ જે ગંભીર બાબતની નોંધ લઈ સંસ્થાના ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી દ્વારા ઉપરોકત ઈસમ વિક્રમ જીણાભાઈ વાળદોરીયા સામે દંડનીય અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે તેમ એક અખબાર યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...