અમરેલી,
ખાંભા પોલીસ સ્ટેશનનાં ખડાધર ચેક પો.સ્ટે તા.29/12/2024 નાં રોજ વાહન ચેકીંગ દરમ્યાન દીવથી 06 વાહન ચાલકો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવતા તેમનાં વિરૂદ્ધ કેફી પીણું પી વાહન ચલાવવાના કેસ કરેલ છે.તેમજ પીવાના 10 કેસ ત્તથા ટ્રાફિક દંડ 7100/- તેમજ દેશી દારૂ મુદ્દામાલનો એક કેસ કરેલ છે