કોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય
કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે, કોંગ્રેસના ઉમેદવાર શ્રી જેની ઠુંમરના ઉમેદવારી પત્રની ચકાસણી વખતે ભાજપ દ્વારા ઉઠાવાયેલ વાંધા બાદ હાઇકોર્ટના વકીલોએ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખી અને તેમને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનો જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો
કોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય : કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે
Published on