રાજુલા,
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શનથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે નાસ્તા ફરતા આરોપી અંગેની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્ચ આધારે રાજુલા ડોળીના પટ્ટમાં સરકારી ગોડાઉન પાસે સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે અમીતભાઇ દીલીપભાઇ માળી ઉ.વ.19 ધંધો. રહે.રાજુલા,ડોળીનો પટ,સરકારી અનાજના ગોડાઉન પાસે તા.રાજુલાવાળાને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.