Homeઅમરેલીભારે વરસાદની સ્થિતિને લઈ અમરેલી જિલ્લામાં ઇમરજન્સી નંબરો જાહેર

ભારે વરસાદની સ્થિતિને લઈ અમરેલી જિલ્લામાં ઇમરજન્સી નંબરો જાહેર

Published on

spot_img

અમરેલી જિલ્લામાં અપાયેલા રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા ઈમરજન્સી માટે નંબરો જાહેર કરવામાં આવ્યા છે

વરસાદ અને આપત્તિની સ્થિતિમાં અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર) કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૩૦૭૩૫, પોલીસ કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૨૩૪૯૮ , અમરેલી અગ્નિશમન કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૨૩૫૯૨, સિંચાઈ રાજ્યના એક્ઝિક્યુટીવ એન્જિનિયર (૦૨૭૯૨) ૨૨૨૦૦૯ પર સંપર્ક કરવો*

*તાલુકા મથકના કંટ્રોલ રુમના નંબર પર જાણ કરી નાગરિકો આપત્તિની સ્થિતિમાં સહાય મેળવી શકશે*

*અમરેલી તા.૨૬ , ભારે વરસાદ અને આપત્તિની સ્થિતિમાં અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કાર્યરત છે. અમરેલી જિલ્લાના નાગરિકોને આપત્તિની સ્થિતિમાં સહાય મેળવવા તેમજ અણબનાવ અંગેની જાણ કરવા માટે અમરેલી જિલ્લા તેમજ તાલુકા મથકોના કંટ્રોલ રુમ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ છે.

અમરેલીમાં જિલ્લા મથકે જિલ્લાના ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૩૦૭૩૫, પોલીસ કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૨૩૪૯૮ , અમરેલી અગ્નિશમન કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૨૩૫૯૨ , સિંચાઈ (રાજ્ય) એક્ઝિક્યુટીવ એન્જિનિયર (૦૨૭૯૨) ૨૨૨૦૦૯ પર સંપર્ક કરવા અનુરોધ છે.

તાલુકા મથકના કંટ્રોલ રુમના ટેલિફોન નંબર : અમરેલી ૦૨૭૯૨-૨૨૩૨૨૫, લાઠી ૦૨૭૯૩-૨૫૦૫૪૨, બાબરા ૦૨૭૯૧-૨૩૩૨૩૪, લીલીયા મોટા ૦૨૭૯૩-૨૩૬૫૩૮, સાવરકુંડલા ૦૨૮૪૫-૨૨૪૨૦૦, રાજુલા ૦૨૭૯૪- ૨૨૨૦૧૩, જાફરાબાદ ૦૨૭૯૪- ૨૪૫૪૩૬, ખાંભા ૦૨૭૯૭-૨૬૦૫૨૮, ધારી ૦૨૭૯૭-૨૨૫૦૧૫, વડિયા-કુંકાવાવ ૦૨૭૯૬-૨૭૩૩૮૮, બગસરા ૦૨૭૯૬-૨૨૨૧૯૪ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે.

Latest articles

16-10-2024

પાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન...

સૌરાષ્ટ્ર નાગરીક શરાફી સહકારી મંડળીના ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની કેદ

બગસરા, બગસરા સૌરાષ્ટ નાગરીક શરાફી સહકારી મંડળી કુંકાવાવ શાખામાંથી જાત જામીનગીરીથી તા. 28-10-2020 ના રૂ/.50,000...

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 6 હજાર મણ શીંગ પલળી ગઇ

સાવરકુંડલા, આજે બપોરના મેઘરાજાની એન્ટ્રી થતા યાર્ડમાં આવેલ શીંગને ભારે નુકશાન થયેલ છે. ખેડુતો દ્વારા...

Latest News

16-10-2024

પાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન...

સૌરાષ્ટ્ર નાગરીક શરાફી સહકારી મંડળીના ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની કેદ

બગસરા, બગસરા સૌરાષ્ટ નાગરીક શરાફી સહકારી મંડળી કુંકાવાવ શાખામાંથી જાત જામીનગીરીથી તા. 28-10-2020 ના રૂ/.50,000...