Homeઅમરેલીઅમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી મંજુર

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી મંજુર

Published on

spot_img

પ્રતાપપરા,

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.363/2024 ના કામે આરોપી જગુ ઉર્ફે જગદીશભાઈ માવજીભાઈ ચૌહાણ વિરૂધ્ધ બી.એન.એસ (2023 ની કલમ-137 (1),87,64 (2), (આઈ), (એમ)તથા પોકસો નીકલમ-4,6,8,10,18 મુજબનો ગુન્હો આરોપી વિરૂધ્ધ દાખલ થતા આરોપીને તાલુકા પોલીસે અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતો.આ બનાવની વિગત એવી છે કે, સગીર વયની દિકરી સાથે ના બનાવ સંબધે આરોપી સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ભોગ બનનારના નિવેદનો તથા ફરીયાદીની ફરીયાદ આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થવા જેલ હવાલે કરવામાં આવેલ જે કામે આરોપીના વકીલ તરીકે એડવોકેટ આર.ડી.માઘડ તથા ઉત્પલ માધડ ધ્વારા આરોપીની અમરેલી પોકસો કોર્ટના સ્પે.સેસન્સ જજ સમક્ષ જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને જે સંબંધે આરોપીના વકીલ આર.ડી.માધડ તથા સરકારી વકીલની જામીન અરજી સંબધે દલીલો રજુ થયેલ જે કામે આરોપીના વકીલ આર.ડી.માધડ ની દલીલો ગ્રાહય રાખી આરોપીને સદરહુ કામે જામીન મંજુર કરવામાં આવેલ

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News