અમરેલી,
ધારી તાલુકાના નવાંગામ નું વૃદ્ધ દંપતી અમદાવાદ જતાં રસ્તામા દર્દી ને ખેંચ આવવા નું શરૂ થઈજતા માનસિક સમતુલન ગુમાવી જતાં રોડ પર તરફળિયા મારવા લાગેલ તે દરમ્યાન ગાંધીનગર જઈ રહેલ ઈફકો ના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી અશ્ર્વિનભાઈ સાવલીયા સાથે બગોદરા આગળ લોલીયો ડિપ પાસે ગાડીરોકી દર્દીની સ્થિતી જોઈ 108 બોલાવી તેમના સ્વજન, સાથે વાતકરી તાત્કાલિક બે કાર્યકર્તા ઓ ને સાથે મોકલી દવાખાને પહોંચાડી 108 ની સાથે જઈ હોસ્પિટલમાં દાખલ કરી તાત્કાલિક સારવાર અપાવી સ્વસ્થ થયા બાદ ગાંધીનગર જવા નીકળ્યા હતા. આ પ્રવાસ માં શ્રી અશ્વિનભાઇ સાવલીયા, શ્રી જ્યંતિભાઇ પાનસુરીયા,બાબુભાઈ સખવાળા, ચંદુભાઈ રામાણી, નરેન્દ્રભાઇ પરવાડીયા, કાળુભાઈ રામાણી, કપિલભાઈ ગજેરા વિગેરે આગેવાનો એ સાથ આપી સંવેન્દના અને માનવતા નું કાર્ય કર્યુ