Homeઅમરેલીઅમરેલીમાં હલાણ પ્રશ્ર્ન અધ્ધરતાલ : બંધની વિચારણા

અમરેલીમાં હલાણ પ્રશ્ર્ન અધ્ધરતાલ : બંધની વિચારણા

Published on

spot_img

અમરેલી,
છેલ્લા ત્રણ મહિનાથી અમરેલી જીઆઇડીસીના હલાણ માટે ચાલતો મામલો વધ્ાુ વિખાયો છે. ગઇ કાલે તોડફોડ ગરમાગરમી સાથે લાઠી રોડ રેલ્વે ફાટકે ચકકાજામ કરવામાં આવ્યો હતો. અને પોલીસ તંત્ર દોડી ગયું હતું. ચાર કલાકના ચકકાજામના અંતે ડીવાયએસપીશ્રી ચિરાગ દેસાઇની ટીમે લોકોને ત્યાંથી હટાવી માર્ગ ઉપર વાહન વ્યવહાર પુર્વવત કરાવાયા બાદ આજે પ્રાંત અધિકારીશ્રી નાકીયા, ડીવાયએસપીશ્રી ચિરાગ દેસાઇ અને સીટી પીઆઇ અનેનગરપાલિકાનાં જવાબદારો તથા જીઆઇડીસીનાં જવાબદારોની પ્રાંત કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં ત્રણેય પક્ષોને સાંભળ્યા હતાં.બી.એસ. કોઠીયા સહિત ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સફળ બનાવવા ચેરમેનશ્રી અરૂણભાઇ પટેલ, એમ.ડી. શ્રી મનગભાઇ વિરાણી, વાયસ ચેરમેન શ્રી બાબુભાઇ ધામત અને બોર્ડઓફ ડિરેકટરો જહેમત ઉઠાવી રહ્યા છે. લીલીયા મોટા ક્રેડિટ કો.ઓ. સોસાયટીની 26મી વાર્ષિક સાધારણ સભા પણ મળનાર છે. જેમાં વાર્ષિક હિસાબોને બહાલી આપી નફાની ફાળવણી કરી ડિવીડન્ડ વેચવા સહિતનો સમાવેશ કરેલ છે. આ મંડળીએ 1200 સભાસદ ધરાવે છે અને 135949840નું ધિરાણ કરેલ છે અને 26 વર્ષ પુરા કરી 27માં પ્રવેશ કર્યો છે. સોસાયટીએ 204169870નું ટનઓવર કરેલ છે જેમાંથી 2.36.08.166ની આવક મેળવી ખર્ચ બાદ કરતાં 4385206 ચોખો નફો કરેલ છે અને સભાસદોના શેર ઉપર 10 ટકા ડિવીડન્ડ અને સભાસદ ભેટ આપવાનું નકકી કરેલ

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...