Homeઅમરેલીનર્મદાની સિંચાઇ યોજનામાં અમરેલીનો સમાવેશ કરવા માંગ

નર્મદાની સિંચાઇ યોજનામાં અમરેલીનો સમાવેશ કરવા માંગ

Published on

spot_img

અમરેલી,
રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક વિસ્તાર તથા બોટાદ તાલુકો નર્મદા આધારીત સિંચાઈ યોજનામાં સમાવેશ થયેલ છે. પરંતુ અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર, રાજકોટ તથા સુરેન્દ્રનગર અને બોટાદના બાકી રહેતો વિસ્તાર. આ વિસ્તારના- ખેડુતો સિંચાઈનું પાણી બોર અને કુવા આધારીત ખેતી કરી શકે છે. બાકીના વિસ્તારોમાં નાના,મધ્યમ અને – મોટા ડેમો છે. ખુબ જુજ ખેડતોને સિંચાઈનું પાણી મળે છે. અને તેમા પણ દુષ્કાળ કે ઓછો વરસાદ હોય ત્યારે કુવા,બોર અને ડેમ આધારીત પિયત થઈ શકતુ નથી અથવા ઓછું થાય છે. રાજકોટ મોટા ભાગના ઉદ્યોગોનું સેન્ટર છે. જામનગર,સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જુજ પ્રકારતા ઉદ્યોગો છે. સૌરાષ્ટ્ર માંથી ખુબ મોટા પ્રમાણમાં ગામડા માંથી સ્થાંતરરહયુંછે.અમદાવાદ,મુંબઈ,સુરત,બેંગલોર,હેદરાબાદ, તથા કેનેડા અને અમેરીકામાં પણ શિક્ષીત લોકો જઈ રહયા છે. ખેડુતો,કારીગરો અને મજુરોનું રોજી-રોટી માટે ખુબ મોટા પ્રમાણમાં સ્થાળાંતર થઈ રહયું છે. જેમા ખાસ કરીને અમરેલી જીલ્લો ફકત ખેતી આધારીત જીલ્લો છે. બધી વસ્તુઓ કંપનીઓની તૈયાર મળતી હોય કારીગરએકસંપ કરી અલગ-અલગ જગ્યાએ મેવટા (જાળી) બાંધી વન્યપ્રાણીના શીકાર પ્રયત્ન કરતા આરોપીઓને ઝડપી પાડેલ. આરોપીઓ પાસેથી ગુન્હા કામ પેટે કુલ રકમ રૂ. 1,25,000/- દંડ પેટે વસુલ કરી હાલમા જામીન પર મુક્ત કરવામા આવેલ છે. આ કામગીરીમાં શ્રી વાય.એમ.રાઠોડ રે.ફો.ઓ.રાજુલા, શ્રી આર.પી.વઘાસીયા રાઉન્ડ ફોરેસ્ટર ધારેશ્ર્વર, શ્રી એચ.આર.બારૈયા વનરક્ષક બર્બટાણા બીટ, શ્રી સંજયભાઈ ટ્રેકર્સ ધારેશ્ર્વર, શ્રી યુવરાજભાઈ ધાખડા આપાતકાલીન ટ્રેકર્સ જોડાયાં

Latest articles

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

અમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

અમરેલી, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ...

Latest News