Homeઅમરેલીડેડાણમાં સિંહને કારણે બાઇકચાલકો હેરાન પરેશાન

ડેડાણમાં સિંહને કારણે બાઇકચાલકો હેરાન પરેશાન

Published on

spot_img

ડેડાણ,(બહાદુરઅલી હિરાણી)

ડેડાણ ગામે રાત્રિના 8:00 વાગે થોરાળી ધારથી ગામમાં રખડતા ભટકતાપશુને મારણ કરવા નીકળેલો સિંહ આવી રીતે અવારનવાર સિંહ ડેડાણ ગામના ડુંગરામાં પણ રહેશે અને રખડું માલના શિકાર મળી રહેશે ડરના માર્યા મોટરસાયકલ વાળા કોઈ સામે મળતા મોટરસાયકલ મૂકીને દૂર ભાગી જાય છે છતાં સિંહ કોઈને રજાણ કરતો નથી કે પાછળ દોડતો નથી તે આરામથી વાહનો પાસેથી પણ પસાર થઈ જાય છે

Latest articles

27-09-2024

26-09-2024

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો...

રાજુલામાં ખુનના બનાવમાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી લીધો

રાજુલા, પોેલિસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે તથા ગ્રહવિભાગ ગુજરાત દ્વારા કરેલા ઠરાવ મુજબ જીલ્લાના...

Latest News

27-09-2024

26-09-2024

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો...