Homeઅમરેલીઆર્મીના કેપ્ટન તરીકેની ઓળખ આપીને વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરનાર શખ્સને જુનાગઢ પોલિસે ઝડપી...

આર્મીના કેપ્ટન તરીકેની ઓળખ આપીને વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરનાર શખ્સને જુનાગઢ પોલિસે ઝડપી પાડયો

Published on

spot_img

જુનાગઢ,

જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતા,ના.પો.અધિ. હિતેશ ધાંધલીયા દ્વારા વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી આચરનારા ગુનેગારોને સત્વરે પકડી પાડવા સુચના આપતા બી.ડિવિઝન પી.આઈ.પી.સી.સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઈ.એસ.એ.સાંગાણી તથા પોલિસ સ્ટાફે જુનાગઢ વિસ્તારમાં ફરિયાદી દિવ્યેશભાઈ ભરતભાઈ ભુતૈયા રહે.જુનાગઢવાળાને આર્મીના કેપ્ટન તરીકેની ઓળખ આપી રેલ્વેમાં લોકો પાયલોટની નોકરી અપાવવાની લાલચ આપી વિશ્ર્વાસઘાત કરી રૂ/.3,03,000 ની છેતરપીંડી કરી ધાકધમકી આપ્યાની ફરિયાદ આપતા પોલિસે ગુનો નોંધી આરોપી પ્રવિણ ધીરૂભાઈ સોલંકી, રહે.પીપળવા બાવાના તા.કોડીનારવાળાને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News