અમરેલી,
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શથી રાજુલા પો.સ્ટે. માં મળી આવેલ મોબાઇલ ફોન જે ટેકનીકલ સોર્સના માધ્યમથી મુળ માલિક મૌલિક પોપટગીરી ગૌસ્વામાીં રહે.હાલ સાયણ રોડ કોસાડ સુરત વાળાને શોધી મોબાઇલ ફોન બાબતે પુંછતા તેઓનો મોબાઇલ ફોન જુનાગઢ પરિક્રમાં પડી ગયેલ નું અને મોબાઇલ ફોનનું બિલ બતાવતા આ જીેંસ્જીેંશય્ ય્છન્છઠરૂ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000/- ટેકનીકલ સોર્સના માધ્યમથી મુળ માલિકને શોધી ફોન પરત આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક કરેલ છે.