અમરેલી,
અમરેલી જિલ્લામાં ખાંભાના જામકા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં છકડો રીક્ષા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે અહીં બાઇક ચાલક 2 વિધાર્થીઓ હતા જેમાં 1 વિધાર્થીનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું અન્ય 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અન્ય રિક્ષામાં સવાર 11 લોકોને ઇજાઓ થતા અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં અકસ્માત સર્જતાં રાજુલા નાગેશ્રી ખાંભા 3 જેટલી 108 ઘટના સ્થળે દોડી હોસ્પિટલમાં સારવાર માટે ઈજાગ્રસ્ત લોકોને ખસેડવામાં આવ્યા છે રાજુલા હોસ્પિટલમાં મૃતક વિદ્યાર્થી સહિત ઈજાગ્રસ્ત લોકોને ખસેડવામાં આવતા સ્થાનિક આગેવાનો પણ દોડી ગયા હતા અને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી વિધાર્થી ઘરે પોહચે તે પહેલા અકસ્માત સર્જતાં પરિવારમાં શોકમય માહોલ સર્જાયો હતો જેમાં મૃતક વિધાર્થી સમીરભાઈ ઉસ્માનભાઈ ઉનડ રેહવાસી વાગંધરાનો રેહવાસી હતો અન્ય રિક્ષામાં સવાર લોકો તાલડા ગામના રેહવાસી હતા અકસ્માત બાદ ખાંભા પોલીસ ઘટના સ્થળે દોડી અકસ્માતનો ગુન્હો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોડી રાતે રાજુલાના ચારનાળા નજીક 1 વ્યક્તિ નું અકસ્માતમાં મોત થયું મોડી રાતે રાજુલાના ચારનાળા નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર બાઇક અને ફોરવિલ કાર વચ્ચે અકસ્માત સર્જતાં બાઇક ચાલક કાર દ્વારા હડફેટે લેતા બાઇક ચાલક વિપુલભાઈ કવાડ નામના વ્યક્તિ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આમ સમગ્ર જીલામાં ગ્રામ્ય વિસ્તાર અને હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જે ચિંતા જનક