Homeઅમરેલીસાવરકુંડલામાં હની ટ્રેપનાં ગુનામાં લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી એલસીબી

સાવરકુંડલામાં હની ટ્રેપનાં ગુનામાં લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી એલસીબી

Published on

spot_img

અમરેલી,

સાવરકુંડલા પોલીસ ટાઉન પોલીસ સ્ટેશનનાં હનીટ્રેપનાં ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને અમરેલી એલસીબીની ટીમે પકડી પાડેલ છે. અમરેલી એલસીબીનાં પીઆઇ એ.એમ.પટેલનાં માર્ગદર્શન નીચે સાવરકુંડલાનાં ગુનામાં મહિલા આરોપી ધરપકડ ટાળવા છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા હોય તેથી બાતમી અને ટેકનીકલ સોર્સ આધારે આરોપી આરતીબેન વા/ઓ. દિપકભાઇ પાઠકસુરતને પકડી પાડી સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં સોંપેલ છે.

Latest articles

અસલ શિયાળાને કેટલી વાર? સૌરાષ્ટ્રમાં હજુ પણ રવિમોસમને ઠંડા પવનોની પ્રતીક્ષા રહે છે

નવા વરસના આરંભ પછી હવે ભારે ઠંડીનો એક રાઉન્ડ આવવો જોઈએ પરંતુ હજુ વાતાવરણમાંથી...

લાઠીનાં હિરાણા ગામ થી જુનવદર રોડ માટે રૂપિયા 3 કરોડ 90 લાખ મંજુર કર્યા

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...

રાજુલા પોલીસ સ્ટેશનનાં એટ્રોસીટીનાં ગુનામાં આરોપીને ઝડપી લેતી એલસીબી

અમરેલી, અમરેલી એલસીબીનાં પીઆઇ એ.એમ.પટેલનાં માર્ગદર્શન નીચે એટ્રોસીટીનાં ગુનામાં નાસતા ફરતા અમિત ધીરૂભાઇ ચુડાસમા રે.રાજુલા...

આખરે અમરેલીમાં રખડતા ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી શરૂ કરાઇ : 35 ઢોરને ડબ્બે પુરાયા

અમરેલી, સરકાર ના કડક આદેશ ના પગલે આખરે અમરેલી નગર પાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓને...

Latest News