જુનાગઢ,
જુનાગઢ રેન્જના નાયબ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી જીલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ , પી.એસ.આઈ. ડી.કે.ઝાલા અને સ્ટાફે જુનાગઢ ચોબારી રોડ પાસેથી બાઈક ચોરીના ગુનામા હોન્ડા સીડી ડિલકસ રૂ/.20 હજારની કિંમતના મુદામાલ સાથે વંથલી તાલુકાના કોયલી ગામના દિલિપ હીરાભાઈ પરમારે ઝડપી પાડયો