સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન

સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન

અમરેલી ના તત્કાલીન એસપી અને સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન મળ્યું છે અને તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં જ નિમણૂક આપવામાં આવી છે.