સિઝનની સૌથી વધ્ાુ રેકર્ડ બ્રેક ગરમીની સાથે 44.6 ડિગ્રી તાપમાનથી અમરેલી શહેર અગનગોળો બન્યું

સિઝનની સૌથી વધ્ાુ રેકર્ડ બ્રેક ગરમીની સાથે 44.6 ડિગ્રી તાપમાનથી અમરેલી શહેર અગનગોળો બન્યું

અમરેલી,
મે મહિનામાં આ સીઝનની સૌથી વધુ ગરમી આજે તારીખ 20 મીના સોમવારે અમરેલીમાં નોંધાતા આગ વરસાવતી ગરમીથી જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
સોમવારનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી રહ્યું છે જ્યારેે ન્યુનત્તમ તાપમાન 28.2, ભેજ 70 ટકા અને પવન 10.8 રહ્યું છે. જે ગઈકાલ કરતા સવા ડિગ્રી જેટલું વધ્યું છે આગ વરસાવતી ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે અને હજુ તારીખ 20 થી 25 સુધી હવામાન વિભાગે અમરેલીમા એલર્ટ જાહેર કર્યું