કાગવદર ગામે સિંહે રસ્તો રોક્યો  રાહદારીઓ અચંબામાં પડી ગયાં

કાગવદર ગામે સિંહે રસ્તો રોક્યો રાહદારીઓ અચંબામાં પડી ગયાં

રાજુલા,

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે સિંહ રસ્તામાં બેઠેલો જ હોય લોકો સમભામાં પડી ગયા. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામની રસ્તાની સીમા નીરાર તેથી બેઠેલો જોવા મળ્યો હતો સિંહના સમાચાર નાનકડા કાગોદર ગામમાં ગોર ટુ મળતા લોકો જોવા હતા આમ કાગવદર લોટપુર લોટપુર લુણસાપુર મીઠાપુર ખારા વગેરે વિસ્તારમાં સિંહનો વસવાટ છે ત્યારે સિંહની સુરક્ષા માટે આ વિસ્તારમાં પણ પાણીની કુંડીઓ બનાવી જરૂર છે અને રાત્રિના ખેડૂતો પણ સિંહને પકડી સુરક્ષિત જગ્યાએ મુકવા માંગો ઉઠી છે