Homeઅમરેલીરાજુલામાં એક પણ સ્થળે ફાયર એનઓસી નથી ?

રાજુલામાં એક પણ સ્થળે ફાયર એનઓસી નથી ?

Published on

spot_img

રાજુલા,
રાજુલા શહેરમાં એક વર્ષમાં 20 નવા દવાખાના અને 15 જેટલા ફાઈનસ બેંકો 10 જેટલી હોટલો ખુલ્લી પરંતુ હાયર એનઓસી ન હોવાની લોકોમાં સરસા જોર પકડ્યું એનઓસી કાઢી આપવાની કામગીરી અમરેલી ફાયર ઓફિસરની કચેરી મારફત દાખલા કાઢી દેવામાં આવે છે અને તેની તપાસણી ચેકિંગ નગરપાલિકા અને જિલ્લાનું આરોગ્યતંત્ર હોય છે પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ સફાળો તંત્ર કામે લાગ્યું છે પરંતુ માત્ર રાજકોટ જિલ્લામાં જ આ તંત્ર જાગ્યું હોય તપાસનો ધમધમાટ રાજકોટમાં શરૂ છે ત્યારે અન્ય અમરેલી જિલ્લામાં પણ મોટા તાલુકાઓમાં એ કામગીરી તાલુકામાં પણ હવે તપાસનો વિષય બન્યો છે રાજુલામાં પણ એવો ગણગણાર્થ થાય છે કે છ 15 જેટલા દવાખાના 15 ફાઈનસ બેંકો તેમજ 10 જેટલી નવી આધુનિક હોટલો ખુલી ગઈ છે પરંતુ આ હોટલોમાં ફાયર એનઓસી ફાયર કચેરી અમરેલી દ્વારા સત્તાવાળાએ દાખલા આપી છે કે નહીં તે પણ તપાસનો વિષય હોવાનું લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હાલ તો તમામ દવાખાનાઓમાં તમામ બેંકના ફાઇનાન્સોમાં અને તમામ દવાખાનામાં માં ભારે ભીડ જોવા મળે છે અને તમામ ફાઇનાન્સો દવાખાના બીજા માળે હોવાથી તેમજ શહેરની સોસાયટીઓમાં આવેલા હોવાથી જો આગ લાગે તો ભારે નુકસાન થાય તો જિલ્લાનું આરોગ્ય તંત્ર અજાણ હશે કેવાય છે કે જિલ્લા આરોગ્યની અધિકારીની જગ્યા બે વર્ષથી લાંબા સમયથી ખાલી હોવાથી રાજુલા વિસ્તારમાં જિલ્લા આરોગ્ય ક્યારે જોવા મળતા ન હોવાનું પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારી તેમજ ગ્રામ્ય જનો સ્ટાફમાં ચર્ચાનો વિષય બન્યો છે અધિકારી દ્વારા અવારનવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન કેન્દ્રો સેનેટરી ની જગ્યા છેલ્લા સાત વર્ષથી ખાલી છે કરાર આધારિત તે પણ ભરતા નથી બે વાર અહીં રાજુલા થી બ્લોક હેલ્થ મારફત મોકલે રૂબરૂ રજૂઆતો કરી પરિણામ શૂન્ય ત્યારે કહેવામાં આવ્યું કે આ ભરતી માંથી જગ્યા ભરી દેવું ભરતીને પણ એક વર્ષ થઈ ગયું પરંતુ હજી સુધી હર્બન કેન્દ્રમાં કે અન્ય કેન્દ્રમાં સેનેટરી ઇન્સ્પેક્ટરો મૂકવામાં આવ્યા નથી તેમજ હીરાભાઈ સોલંકી ની રજૂઆત બાદ નવા અર્બન કેન્દ્ર રાજુલામાં મંજૂર કર્યા ને તેમાં હજી સ્ટાફ પૂરવામાં આવ્યો નથી ત્યારે આરોગ્ય અધિકારી કોઈપણ જાતની કામગીરી ઉત્સાહ થી કામગીરી કરતા જોવા મળતા નથી તેના નગ્ન સત્ય દાખલા છે આ અધિકારીને અર્બન ની જગ્યા ભરવા માટે અવારનવાર જણાવ્યું હતું. પહેલા જાહેરાતનું બહાનું કાઢતા જાહેરાત થઈ ગઈ ભરતી પણ થઈ ગઈ અને અન્ય જગ્યાએ સ્ટાફ મુકાઈ પરંતુ રાજુલા સેનેટરી નું મૂકવાનું કાંઈ થયું નહીં ટ્રેનિંગ પામેલા સેનેટરી ઇન્સ્પેક્ટર અમરેલી ધક્કા ખાઈને થાક્યા પછી કીધું કોન્ટેકમાં લેશો પછી કે જગ્યા નથી વાસ્તવિક માં રાજુલામાં સેનેટરી ની જગ્યાઓ છે ભરતીમાં અનેક કર્મચારીઓ પણ પસંદગી પામ્યા પરંતુ અહીં મુકેલ નથી હવે ચૂંટણીના બહાના કાઢી રહ્યા છે નવા આરોગ્ય નિમણૂક થાય જેથી લોકોની કામગીરી વેગવંતી બને અને પ્રાથમિક કેન્દ્રોના કે અન્ય આરોગ્યને લગતા પ્રશ્ન પણ ઝડપથી ઉકેલ થાય અધિકારી દ્વારા લોકોને સખત ઉનાળામાં શું કરવું તેની સલાહો મળે તેમ જ કેટલી જગ્યાઓ છેફાયર એનઓસીના સર્ટી છે કે નહીં હોટલ? રેસ્ટોરન્ટ ?ફાઇનાન્સ ?બેંકો ?દવાખાના ?માં ફાયર સેફટી ના સાધનો એનઓસી છે કેને નહીં? તેની પણ તપાસ જરૂરી છે લાયસન્સ વિનાના ભૂતિયા ડોક્ટરો કેટલા ?જે અંગેની તપાસ આ વિસ્તારમાં કરવામાં આવે તો અનેક કોમ્ભાડી તત્વો ની મેલી મુરાદ બહાર આવે તો નવાઈ નહીં ઇન્સાન જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ભરવામાં આવશે ખરી? કે બે વર્ષથી ૈહજચચય આરોગ્ય અધિકારીની ગાડી શરૂ તેમ ચાલુ રહેશે આરોગ્ય મંત્રી આ અંગે ઘટતું કરશે ખરા ?

Latest articles

04-12-2024

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...

Latest News

04-12-2024

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...