એસઓઆ2માં 2હેલ વિસંગતતાઓ દૂ2 ક2વા જિલ્લા વિકાસ અધિકા2ીને 2જૂઆત ક2તા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

અમરેલી,
અમ2ેલી જીલ્લાના તમામ તાલુકાઓમાં નાણાપંચ, એટીવીટી થી લઈ આયોજન વિભિન્ન યોજનાઓના એસ.ઓ.આ2. ઉચા-નીચા એટલે કે વિસંગતતાઓ હોવાના લીધે સ2પંચોને પડી 2હેલ મુશ્કેલીઓ દૂ2 ક2વા બાબતે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ જીલ્લા વિકાસ અધિકા2ીને લેખિત ટેલીફોનીક 2જૂઆત ક2ેલ છે.
સાંસદશ્રીના જણાવ્યા પ્રમાણે કેન્ સ2કા2 તેમજ 2ાજય સ2કા2 ત2ફથી ગામોના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ થકી પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટો આપવામાં છે પ2ંતુ નાણાપંચ, એટીવીટી અને આયોજન જેવી યોજનાઓ અંતગત મળતી ગ્રાન્ટોમાં અમ2ેલી જીલ્લાના તમામ તાલુકાઓના એસ.ઓ.આ2.માં ખૂબ જ વિસંગતતાઓ હોવાની સ2પંચશ્રીઓની 2જૂઆત મને મળેલ જેમાં લીલીયા ક2તા ધા2ી અને ધા2ી ક2તા 2ાજુલામાં એસ.ઓ.આ2.ના ભાવો વધા2ે છે અથાત જીલ્લાના દ2ેક તાલુકાઓમાં એસઓઆ2 માં વિસંગતતા છે.જેથી નીચા એસ.ઓ.આ2. ધ2ાવતા ગ્રામ્ય વિસ્તા2ોમાં કામ ક2તા સ2પંચશ્રીઓને વિકાસ કાયો ક2વામાં ખુબ જ મુશ્કેલીઓ પડી 2હી છે. સ2કા2શ્રીની વિકાસલક્ષી કોઈપણ ગ્રાન્ટ હોય તે તમામ ગ્રાન્ટના એસ.ઓ.આ2. દ2ેક એક સ2ખા જ હોવા જોઈએ. જેથી સ2પંચોની 2જૂઆતોના આધા2ે જીલ્લા વિકાસ અધિકા2ી, અમ2ેલીને લેખીત તેમજ ટેલીફોનીક 2જૂઆત ક2ી આ અંંગે તાત્કાલીક નિણય લેવા અને બહા2 પડતા તમામ ટેન્ડ2ો અને વહીવટી પ્રક્રિયાઓમાં એસ.ઓ.આ2. એક સમાન 2હે તેવો દ2ેક તાલુકા વિકાસ અધિકા2ીને પ2ીપત્ર ક2વા બાબતે 2જૂઆત ક2ી છે.સાંસદશ્રીની અસ2કા2ક અનુસંધાને ડીડીઓશ્રીએ પણ આ અંગે સત્વ2ે નિણય ક2વામાં આવશે અને દ2ેક તાલુકાઓમાં એક સમાન એસ.ઓ.આ2. અંગેનો પ2ીપત્ર બહા2 પાડવામાં આવશે તેવી ખાત્રી આપેલ હોવાનું કાયાલયની અખબા2ી યાદીમાં જણાવેલ છે.