રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી

રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી

રાજુલા,
ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળા રાજુલા, જાફરાબાદ વિસ્તાર ધરાવતા રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી છે. અમરેલીની પાંચ બેઠકમાંથી સૌથી વધ્ાુ લીડ રાજુલા આપશે તેવો વિશ્ર્વાસ શ્રી રવુભાઇએ વ્યક્ત કરેલ હતો જે સાચો પડયો છે જેમાં 70 હજાર જેવી લીડ આ બેઠકે ભાજપને અપાવી છે.