Homeઅમરેલીસ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

Published on

spot_img

અમરેલી,
નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાય તેવું સૂચન રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યુ છે. વર્ષ-2024-2025માં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરવા માટે અમરેલી જિલ્લાના તાલુકામાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા દ્વારા અધિકારીશ્રીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જૂન-2024 : તાલુકા સ્વાગત કાર્યક્રમ અમરેલી-જિલ્લાકલેક્ટરશ્રી, લાઠી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ધારી-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બગસરા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , બાબરા-પ્રાંત અધિકારીશ્રી ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, રાજુલા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.
જુલાઈ-2024 : તાલુકા સ્વાગત કાર્યક્રમ બગસરા-જિલ્લા કલેક્ટરશ્રી, બાબરા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખાંભા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, વડીયા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી, અમરેલી-અમરેલી પ્રાંત અધિકારીશ્રી, લાઠી- પ્રાંત અધિકારીશ્રી લાઠી, ધારી- પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા- પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા- પ્રાંત અધિકારીશ્રી રાજુલા, જાફરાબાદ-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), લીલીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.ઓગસ્ટ-2024: તાલુકા સ્વાગત કાર્યક્રમ લાઠી- જિલ્લા કલેક્ટરશ્રી, સાવરકુંડલા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અમરેલી-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ધારી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, રાજુલા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), વડીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.સપ્ટેમ્બર-2024: તાલુકા સ્વાગત કાર્યક્રમ ધારી-જિલ્લા કલેક્ટરશ્રી, ખાંભા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જાફરાબાદ-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, લાઠી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, લાઠી-પ્રાંત અધિકારીશ્રી લાઠી, સાવરકુંડલા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, વડીયા-પ્રાંત બગસરા, લીલીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), બગસરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.ઓક્ટોબર-2024: તાલુકા સ્વાગત કાર્યક્રમ રાજુલા-જિલ્લા કલેક્ટરશ્રી, જાફરાબાદ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વડીયા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ખાંભા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, સાવરકુંડલા-નાયબ જિલ્લા અધિકારીશ્રી (મહેસુલ), લાઠી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.નવેમ્બર-2024: તાલુકા સ્વાગત કાર્યક્રમ વડીયા-જિલ્લા કલેક્ટરશ્રી, અમરેલી-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રાજુલા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,ખાંભા લીલીયા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , લાઠી-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, સાવરકુંડલા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, બાબરા-નાયબ જિલ્લાવિકાસ અધિકારીશ્રી (મહેસુલ), ધારી-નાયબ વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.ડિસેમ્બર-2024: તાલુકા સ્વાગત કાર્યક્રમ જાફરાબાદ-જિલ્લા કલેક્ટરશ્રી, રાજુલા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બગસરા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,સાવરકુંડલા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, લાઠી-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, ખાંભા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), બાબરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ યોજાશે. જાન્યુઆરી-2025: તાલુકા સ્વાગત કાર્યક્રમ સાવરકુંડલા-જિલ્લા કલેક્ટરશ્રી, ધારી-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, લાઠી-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જાફરાબાદ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, વડીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), અમરેલી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
ફેબ્રુઆરી-2025: તાલુકા કાર્યક્રમ બાબરા-જિલ્લા કલેક્ટરશ્રી, લીલીયા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખાંભા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, રાજુલા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, સાવરકુંડલા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, લાઠી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), બગસરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.માર્ચ-2025: તાલુકા સ્વાગત કાર્યક્રમ ખાંભા-જિલ્લા કલેક્ટરશ્રી, વિકાસ અધિકારીશ્રી, બાબરા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , લાઠી-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા-પ્રાંત અધિકારીશ્રી, રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, સાવરકુંડલા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), જાફરાબાદ-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા સ્વાગત કાર્યક્રમો માટે વિવિધ અધિકારીશ્રીઓની નિયુક્તિ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે.

Latest articles

23-10-2024

22-10-2024

20-10-2024

લાઠીના આંબરડીની સીમમાં વિજળી કાળ બની ત્રાટકતાં પાંચના મોત, ત્રણને ઇજા

નદી કાંઠે વરસાદ શરૂ થતાં ખેત મજુરો અડધા નદી પસાર કરી ગયેલ અને અમુક...

Latest News

23-10-2024

22-10-2024

20-10-2024