અમરેલી,
અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવ નગર સોસાયટી ખાતે લો વોલ્ટેજ તેમજ હાઈ વોલ્ટેજ પ્રશ્ન અંગે અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા રજૂઆત કરતા આદરણીય કૌશિકભાઈ વેકરીયા એ તરત જ જીઈબીના એસી પરીખ સાથે વાત કરીને દિવસ 3 માં જ આ પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપેલ છે. આદરણીય કૌશિકભાઈ વેકરીયા એટલે ફટાફટ કામ અને ફટાફટ નિર્ણય એ કહેવું જરા પણ અતિશયોકતી નથી. આમ પ્રજાની મુશ્કેલી માટે ધ્યાન આપવું એ એમનું પ્રથમ લક્ષ્ય છે. ધન્ય છે લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ને. એવું અમરેલી શહેર મહામંત્રી ભરતભાઈ મકવાણા
અમરેલીમાં માધવનગર સોસાયટીના હાઇવોલ્ટેજ પ્રશ્ર્ને રજુઆત થતાં પ્રશ્ર્નનો ઉકેલ લાવ્યો : ભરત મકવાણાની રજુઆત સફળ
Published on