રાત્રે અમરેલીનાં લાઠી રોડ ઉપર સ્વિફ્ટે દુધ દઇને આવતા ભરવાડને ઉડાડ્યાં

રાત્રે અમરેલીનાં લાઠી રોડ ઉપર સ્વિફ્ટે દુધ દઇને આવતા ભરવાડને ઉડાડ્યાં

અમરેલી,
અમરેલીનાં લાઠી રોડ ઉપર વૃક્ષોને કારણે વાહન દેખાયા નહીં અને અકસ્માત સર્જાવાનાં બનાવો બનતા રહે છે તેમાં વધ્ાુ એક બનાવનો ઉમેરો થયો છે. બુધવારે રાત્રે અમરેલીનાં લાઠી રોડ ઉપર સ્વિફ્ટે દુધ દઇને આવતા અને બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ડાયાભાઇ ગડીયા ઉ.વ.45 નામના ભરવાડને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ સાથે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડાયાં હતા અને આ અકસ્માતની જાણ થતા ભરવાડ સમાજનાં લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યાં