સાવરકુંડલાનાં અપહરણનાં ગુનામાં આરોપી ઝડપાયો

સાવરકુંડલાનાં અપહરણનાં ગુનામાં આરોપી ઝડપાયો

અમરેલી,

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજી.થયેલ એ-પાર્ટ ગુ.ર.ન.1119305રર40048/ર0ર4 ઇ.પી.કો. કલમ ર63,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્ડાના આરોપીએ ફરીયાદીની સગીર દિકરીને લલચાવી ફોસલાવી લગ્ર કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી આરોપી તથા ભોગબનનારને ચોક્કસ બાતમી આધારે જયેશ ઉર્ફે દડુ કાળુભાઇ સોલંકી રે.કુંડલાવાળાને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ