અમરેલી,
લીલીયાનાં સલડી નજીક તેલ ભરેલ આઇસરનું ટાયર ફાટતા આઇસર પલ્ટી ખાઇ ગયું હતું. આ બનાવની લોકોને જાણ થતા લોકો મદદે દોડી ગયાં હતાં. લીલીયા તાલુકાના સલડી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતમાં તેલ ભરેલ આઇસર નું ટાયર ફાટી જતા આઇસર પલ્ટી મારી ગયું હતું. આ ઘટનાની જાણ થતા ત્યાં આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને અને તાત્કાલિક 108 ની મદદ માટે બોલાવી હતી. આ અકસ્માતમાં ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે અમરેલી ખસેડાયા