Homeઅમરેલીબાબરાના રાણપરમાં સ્કુલબસમાં આગ લાગી સદનસીબે 22 થી 25 બાળકોનો બચાવ થયો

બાબરાના રાણપરમાં સ્કુલબસમાં આગ લાગી સદનસીબે 22 થી 25 બાળકોનો બચાવ થયો

Published on

spot_img

અમરેલી,
બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા સ્કુલની બસ ગરણી, રાણપર અને નડાળામાં સ્કુલના બાળકોને લેવા ગયેલ હતી. અને બસમાં 22 થી 25 વિદ્યાર્થીઓ હતાં. જેને લઇને સ્કુલ બસ નિકળતાં બાબરાના રણપર ગામે પહોંચતાં બસમાં ફાયર એલાર્મ વગડતાં બસના ડ્રાઇવરે સતર્કતા દાખવી પોતે બસમાંથી ઉતરી બસનો દરવાજો ખોલી બસમાં બેઠેલા 22 થી 25 બાળકોને ઇમરજન્સી નિચે ઉતારી દેતાં બાદમાં બસમાં આગ લાગતા આખી ભસ્મી ભુત બની ગઇ હતી. અને સદનસીબે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને ડ્રાઇવરનો સતર્કતા દાખવતાં બચાવ થયો હતો. આ બનાવ અંગે બાબરા પોલીસ તપાસ ચલાવી રહી છે.

Latest articles

04-12-2024

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...

Latest News