Homeઅમરેલીદલખાણીયામાં અને સાવરકુંડલામાં મકાનોની દિવાલો જમીનદોસ્ત થઇ : જાનહાની અટકી

દલખાણીયામાં અને સાવરકુંડલામાં મકાનોની દિવાલો જમીનદોસ્ત થઇ : જાનહાની અટકી

Published on

spot_img

અમરેલી,
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા દલખાણીયા ગામે વરસાદ વરસતા દલખાણીયા ગામ મંદીરના પુજારી વીજયભાઈ લાલપરી ગોસાઈનું મકાન દિવાલ ધરાશાઈ થતા મકાનનો સામન ફેરવી નખાયો હતો તેમ યોગેશ સોલંકી દલખાણીયા જણાવે છે.સાવરકુંડલામાં સીઝન નો ફક્ત 7 ઈચ વરસાદ પડેલ છે ત્યારે દરબારગઢ માં આવેલ જૂની પીલીસ ચોકી ની જર્જરીત દીવાલ પડીજવા તેમજ કોઈજાનહાની ન થાય તે માટે બાકીની દીવાલ ઉતારી લેવી તેવી શહેરીજનોની માંગ છે. જયારે આખા ગુજરાતમાં હાઇ એલર્ટ છે ત્યારે સાવરકુંડલામાં વધારે પડતા વરસાદથી કે આ દિવાલની બાજુમાં જાહેર શૌચાલય આવેલુ છે ત્યારે દિવસ દરમ્યાન ઘણા લોકોની અવરજવર રહેતી હોય આવનારા સમયમાં આ દિવાલ પડવાથી કોઇ મોટી દુર્ઘટના ન બને તેમજ કોઇનો ભોગ ન લેવાય તેવો ભય શહેરીજનોને સતાવી રહ્યો

Latest articles

04-12-2024

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...

Latest News